ડુંગરની જૈન મહેતા સ્કૂલમાં ડુંગર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા e.fir અને સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ડી.વાય.એસપી ગોહિલ સાહેબ હતા અમરેલી થી પધારેલા ડીવાયએસપી સાહેબ દ્વારા પ્રોજેક્ટના માધ્યમથી e.fir અને p.p.t અને સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડીવાય એસપી ગોહિલ સાહેબ દ્વારા સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓને સરળ શૈલીમાં માહિતી આપવામાં આવી હતી આભાર વિધિ ડુંગરના પીએસઆઇ ગોહિલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ અંતે બંને ગોહિલ સાહેબ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સુકલ ભાઈ તથા આજુબાજુ ગામના સરપંચો પત્રકાર મિત્રો. અને ગામના આગેવાનો જાનીભાઈ ગાહા. મુસાભાઇ ગાહા. સિનિયર સિટીઝનો આંગણવાડીના બહેનો હાજર રહ્યા હતા તથા આ કાર્યક્રમને સફળ બનાવવામાં હાઈસ્કૂલના આચાર્ય તથા શિક્ષક ગણ દ્વારા મહેનત ઉઠાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિછીયાના દેવધરી ગામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ રસ્તો ખરાબ હોને લઈ વિડીયો ઉતારી કરી પોતાની વ્યથા
વિછીયાના દેવધરી ગામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ રસ્તો ખરાબ હોને લઈ વિડીયો ઉતારી કરી પોતાની વ્યથા
Royal Enfield Meteor 350 को नए कलर ऑप्शन के साथ मिला स्पेशल एडिशन, जानिए पहले से कितनी बदली
Royal Enfield Meteor 350 का नया Aurora एडिशन स्पोक व्हील और ट्यूब टायर से लैस है। हालांकि इसके...
শ্ৰীমন্ত শংকৰদেৱ সঙ্ঘ,চতুৰ্ভুজ আঞ্চলিক শাখাৰ ৰূপালী জয়ন্তী বৰ্ষ সমাৰোহ সম্পন্ন। ভাগৱত আৰু সাংস্কৃতিক শুভাযাত্ৰাৰে মুখৰিত ৰহা।
ৰহা পুৰনাচাৰিআলী স্থিত সাৰ্বজনীন শ্ৰীমন্ত শংকৰদেৱ নামঘৰ,হুমেশ্বৰ দাস সমন্বয় ক্ষেত্ৰত ২১ জানুৱাৰী...