અમરેલી વિધાનસભાની ચૂંટણી પહેલા "ચલો કોંગ્રેસ કે માં કે દ્વારા" કાર યાત્રાનો પ્રારંભ કરાયો......
રાજુલા શહેરમાં આવેલ કેસરીનંદન હનુમાનજી મંદિરે ખાતે દર્શન કરી ધારાસભ્ય અંબરીષ ડેરે સંતોના આશીર્વાદ લઈ યાત્રા શરૂ કરી.......
રાજુલાથી ખોડલધામ સુધીની કોંગ્રેસ કાર યાત્રાનો શુભારંભ થયો હતો.....
ધારાસભ્ય અંબરીષ ડેર સહીત કોંગ્રેસ કાર્યકર્તાઓ રાજુલાથી કાર યાત્રા નીકળી.....
અને રાજુલા થી ખાંભા, ચલાલા, ધારી, અને બગસરાથી ખોડલધામ સુધી કોંગ્રેસની કાર યાત્રા પહોંચશે.....
ખોડલધામ ખાતે કોંગ્રેસ ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ એકઠા થશે.....
રીપોર્ટર:- ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી.