હળવદ શહેરમાં આમ તો વર્ષોથી ટ્રાફિક સમસ્યા નો પ્રશ્ન હળવદવાસીઓને સતાવી રહ્યો છે શેરના સારા રોડ શાકમાર્કેટ રોડ તેમજ ધાંગધ્રા દરવાજા અંદર ધાંગધ્રા દરવાજા બહાર તેમજ બ્રાહ્મણની ભોજનશાળા રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવથી લોકો ત્રાહિમામો કરી ગયા છે ત્યારે હળવદના સરા ચોકડી પાસે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે અટલબિહારી બાજપાઈ સિનિયર સિટીઝન ન પાર્ક પાસે દિવાળીના તહેવારો આવતા હોય ત્યારે અત્યારથી હળવદના અમુક લોકો દ્વારા મંડપ નાખીને ફટાકડાના સ્ટોલ કરવા જગ્યા રોકતી હતી ત્યારે પાલિકાને ધ્યાને આવતા પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ ત્યારે ઘનશ્યામપુર રોડ ઉપર લારી ગલ્લા હટાવ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા એક લારીગલાનો હટાવી ટ્રેક્ટર માં ભરીને લઈ ગયા ત્યારે એક લારી ગલ્લા ઓ હટાવીને નગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી સંતોષ માણી લીધો શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં મોટા માથાના દબાણો છે ત્યારે કેમ પાલિકા તંત્ર મૌન છે આ હળવદ પાલિકા ના દબાણ હટાવવાની કામગીરી થી શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सणसवाडी एल ॲन्ड टी फाटा येथे 'ट्राफिक जाम'
सणसवाडी एल ॲन्ड टी फाटा येथे 'ट्राफिक जाम'
Covid-19: देश में कोरोना वायरस ने पकड़ी रफ्तार, महाराष्ट्र में सबसे ज्यादा केस दर्ज
भारत में कोरोना वायरस ( Coronavirus in India ) एक बार पूरी तेजी के साथ अपने पांव पसारता जा रहा...
ડીસાના આખોલમાં સમસ્યાઓ રહીત બનાવવા માટે બેઠક યોજાઇ
ડીસા તાલુકાના આખોલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં આ યાત્રાને સફળ...
उत्तर प्रदेश में पिछले 12 घंटे से नहीं है बिजली, बिजली कर्मियों की Strike से आफत
बिजली कर्मियों की हड़ताल से उत्तर प्रदेश में व्यवस्था चरमरा गई है. जानकारी के मुताबिक गोरखपुर,...
SHREE VASAVI CONDIMENT MANGO UTSAVA
SHREE VASAVI CONDIMENT MANGO UTSAVA