હાલ ચાલી રહેલા દશામાં ના દસ દિવસો ના વ્રત ના પર્વ પર મિનાવાડા ખાતે ભારત ભર માંથી લાખો લોકો ની સંખ્યા માં પગપાળા તેમજ પોતાની સુવિધા મુજબ લોકો નું મહેરામણ ઉમટી પડે છે .ત્યારે મીનાવાડા અને વડથલ ના રસ્તા પર જોગમાયા ગ્રુપ વડથલ દ્વારા દસ દિવસ માટે ..મફત જમવા તેમજ ચા નાસ્તા ની સુવિધા કરવામાં આવી છે .જેમાં .લાડુ .દાળ. ભાત .પુરી શાક .કઢી ખીચડી .જેવા પાકા ભોજન વિના મૂલ્યે જમાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે ..જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
4 Healthy Juices for Weight Loss & Detoxification | Easy Juice Recipes
4 Healthy Juices for Weight Loss & Detoxification | Easy Juice Recipes
વિકસતા જુનાગઢમાં સિટી બસની સવલતનો અભાવ, સિટી બસની સુવિધા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી
વિકસતા જુનાગઢમાં સિટી બસની સવલતનો અભાવ, સિટી બસની સુવિધા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી
ગુજરાતી લવ સ્ટોરી ફિલ્મ દર્દની આંખોદેખી સાથે ખાસ વાતચીત
ગુજરાતી લવ સ્ટોરી ફિલ્મ દર્દની આંખોદેખી સાથે ખાસ વાતચીત
ભારતની નેટ-ઝીરો યોજનાઓ અને આર્થિક વૃદ્ધિ માટે ગ્રીન હાઇડ્રોજન નિર્ણાયક: નીતિ આયોગ રિપોર્ટ
હાલના સ્ટોરેજ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ગ્રીન હાઈડ્રોજન આખરે...
જંબુસર તાલુકાના કાવલી ગ્રા પં ના સરપંચ, ડેપ્યુટી સરપંચ સસ્પેન્ડ...
જંબુસર તાલુકાના કાવલી ગ્રા પં ના સરપંચ, ડેપ્યુટી સરપંચ સસ્પેન્ડ...