અંત્યોદયના પ્રણેતા અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિના અવસર પર રાષ્ટ્રશક્તિ ગ્રુપના સદસ્યો દ્વારા પુષ્પમાલા અને પુષ્પઅપઁણ કરવામાં આવ્યા અને તેમના સિધ્ધાંતો, સાદગી ભરી જીવનશૈલીને યાદ કરવામાં આવી.
ઉપરોક્ત કાર્યક્રમમાં પોરબંદર નગર પાલીકા, વોર્ડ નંબર ૧૧ ના સદસ્ય લીલાબેન મોતીવરસ, વિનેશભાઈ મકવાણા, યોગેશભાઈ લોઢીઆ, દિપેનભાઈ ગોહેલ વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.