અંકલેશ્વર થી મુસાફરો ભરી વલસાડ આવતી એસટી બસ અચાનક આજ બપોરે વલસાડના કાપરી રેલવે ફાટકના ટ્રેક પર બસ બંધ પડતા સામેથી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા મુસાફરો પોતાના જીવતા જીવે મોતના દ્રશ્યો જોયા હતા અચાનક ટ્રેન રેલ્વે ફાટક પાસે અટકી જતા બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો ઘટનાની જાણ રેલ્વે પોલીસ તથા આરપીએફ પોલીસ દોડી ગઈ હતી જો કે 12 મિનિટ સુધી ટ્રેન અટકી હતી અને બસ ના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિક ગામના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે મોટો અકસ્માત થતા અટકી જતા રેલવે વિભાગ અને એસટી ડેપો વિભાગે રાહતનો દમ દીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आँटिया में आयोजित रात्रि चौपाल में की जन सुनवाई कई समस्याओं का मौके पर किया निस्तारण
बाड़मेर। जिला कलक्टर टीना डाबी ने बुधवार को जिले की चौहटन उपखंड की आँटिया ग्राम पंचायत मुख्यालय पर...
लिमिट बढ़ने से लेकर नए फीचर्स तक, 2024 में कितना बदल गया UPI?
Year Ender 2024 यह साल यूपीआई के लिए शानदार रहा है। इस साल पेमेंट लिमिट बढ़ने से लेकर यूपीआई...
तीसरी रेलवे लाइन बनने से बंद हो जाएगा पैदल आने -जाने का रास्ता
पांढुर्ना रेलवे स्टेशन के पास तीसरी लाइन का निर्माण कार्य जोरों शोरों से जारी है| इससे...
मुकेहा ग्राम के लोगों ने अमानगंज तहसील कार्यालय पहुंचकर सोपे ज्ञापन
मुकेहा ग्राम के लोगों ने अमानगंज तहसील कार्यालय पहुंचकर सोपे ज्ञापन