કૃષિ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના,હારીજ તાલુકાના અડીયા ખાતે ચાલતી હોલીસ્ટીક એપ્રોચ યોજના અને આત્મા, પાટણના સંયુક્ત ઉપક્મે ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમની શરૂઆતમાં એન. એન. સાલવીએ પાકૃતિક ખેતીમાં પોષણ વ્યવસ્થાપન અંગે વિસ્તારથી માહિતી આપીને ખેડુતોને ગાય આધારીત પાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.એચ. એ. પટેલ દ્વારા ખેડુતોને પાકૃતિક ખેતીના વિવિધ આયામો જેવા કે આચ્છાદન, હ્યુમશ, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે વિશે વિસ્તારપુર્વક સમજ આપેલ અન્ય ખેડૂત વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પાકૃતિક ખેતીમાં જંતુનાશક દવાઓના ઉપયોગમાં લેવાતી નીમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ફુગનાશક તરીકે બીજામૃત અને જુદા જુદા અર્કોની બનાવટ અને તેના ઉપયોગ વિશે વિસ્તારપુર્વક સમજાવેલ. ત્યારબાદ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો વિશે સીધો સંવાદ કરીને સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. તાલીમ બાદ ખેડૂતોને અડીયા કેન્દ્રના સજીવ ખેતી યુનિટ તેમજ સજીવ ખેતીના નિદર્શન પ્લોટની મુલાકાત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન કૃષિ સંશોધન કેન્દ્ર, અડીયાની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.એન.એન.સાલવી મદદનીશ સંશોધક ,એચ.એ.નિનામા નાયબ ખેતી નિયામક,એચ.એ.પટેલ સિનિયર રિસર્ચ ફેલો એન.જે.બી.પરમાર જુનિયર રિસર્ચ ફેલો સોહિત પરમાર, બી.ટી.એમ આત્મા,અને 100 ઉપરાંત ખેડૂતો હજાર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Elections: चुनाव को लेकर Arvind Kejriwal ने शुरू किया प्रचार, दिल्ली वालों को दी 6 रेवड़ियां
Delhi Elections: चुनाव को लेकर Arvind Kejriwal ने शुरू किया प्रचार, दिल्ली वालों को दी 6 रेवड़ियां
વીરપુર ના ગામો માં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોનું આવેદન આપ્યું...
વિરપુર તાલુકાના ખાંટા દાંતલા કોયડમ ચીખલી બાદ ડેભારી વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન અપાતો ખેતી માટેનો...
ટિકિટને લઈ MLA મોહનસિંહ રાઠવાનું નિવેદન
#buletinindia #gujarat #chotaudepur
ગત મોડી રાતથી વરસાદ શરૂ થયો જેના કારણે ડીસામાં અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ગત મોડી રાતથી વરસાદ શરૂ થયો જેના કારણે ડીસામાં અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા
કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ પહોંચ્યા કાંકરેજ...!
કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ પહોંચ્યા કાંકરેજ...!