જૂનાગઢના સિવિલ હોસ્પિટલ કેદી ઓડ ના ટોયલેટ મારી તોડીને આરોપી થયો ફરાર કાચા કામનો ફિરોજ કાસમ હાલા નામનો કેદી થયો ફરાર ખંડણીના ગુનામાં હતો જેલમાં
હોસ્પિટલમાં પોલીસના ઝાપટામાંથી થયો ફરાર
હાલ તો પકડી પાડવા પોલીસ એ કરી નાકા બંધી કરવામાં આવેલ છે
કેદી ઓડ માં દાખલ થયેલ કેદી ફિરોજ કાસમભાઈ હાલા આગળની તપાસ પોલીસે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ