સંતરામપુર ખાતે ફતેપુરા,કડાણા તથા સંતરામપુર તાલુકાના શિક્ષકો માટે સંતરામપુર ખાતે ટીચર્સ સોસાયટી આવેલ છે.જેમાં 64 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરણા તાલુકાના ઘોડીયાર ખાતે કરવામાં આવ્યું હતું.જે સભાથી અનેક સભાસદો આ સભામાં હાજર નહીં રહી શકતા 70% જેટલા સભાસદો ઘોડીયાર ખાતેની સભાથી નારાજ થયા હોવાનું જાણવા મળે છે.સભામાં સભાસદોના મળેલ પુરાવાઓ જોતા સભાસદો વહીવટકર્તાઓથી નારાજ થઈ સભાસદોએ ઘોડીયાર ખાતેની સભામાં હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો.તેમજ જાણવા મળ્યા મુજબ સભાસદોના લાખો રૂપિયાનો ખોટો ખર્ચ કરતા તેના હિસાબની માંગણી કરતા વહીવટ દારો દ્વારા હિસાબ નહીં આપવાનું જણાવતા શિક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે,ચેરમેન દ્વારા જણાવવામાં આવે છે કે એજન્ડા અધ્યક્ષેજ મંજૂર કરવાના હોય છે.સભાને સત્તા નથી નથી. અને સભાસદો તરીકે અમારા સામે કોઈ હિસાબો માંગવામાં આવશે તો અગાઉ છ સભાસદોની જેવી હાલત થઈ છે તેવી તમારી થશે તેવું જણાવી ધમકીઓ પણ આપી માઈક બંધ કરી સભા સ્થળેથી ખોટી રીતે છ સંભાસદોને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરેલ હોવાનું જાણવા મળે છે.ખરેખર અગાઉ જે સભાસદોના સભ્યપદ રદ કરવામાં આવેલ છે તે સભ્યોએ ઉચ્ચસ્તરે રજૂઆત કરતા પુરાવાઓના અભાવે ગુજરાત રાજ્ય રજીસ્ટાર ગાંધીનગર દ્વારા માન્યતા આપવામાં આવેલ નથી.જોકે આ સભાસદોએ વહીવટકર્તાંઓ દ્વારા લાખોના ભ્રષ્ટાચારની તપાસ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ હોવાનું પણ જાણવા મળે છે.તેમજ આક્ષેપ કરવામાં આવે છે કે,આ ઠરાવ છેલ્લી ત્રણ સભાથી કરે છે.પણ કોઈ પુરાવા ન હોવાથી વહીવટદારો દ્વારા દૂર કરવામાં આવેલ સભાસદો કાયદેસર રીતે દૂર થયેલ નથી.પરંતુ સભ્ય પદ ઉપર ચાલુ રાખવામાં આવેલ છે. તેમજ જે સભાસદો સાથે અન્યાય કરવામાં આવતા વહીવટદારો સામે સવાલો ઉઠાવતા સભાસદોને દૂર કરવાની ધમકી આપવામાં આવતી હોવાનું જાણવા મળે છે.તેમજ હિસાબો નહી મળે તો આવનાર સમયમાં નારાજ સભાસદો દ્વારા સોસાયટીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહેલ હોવાનું જાણવા મળે છે.કરોડોનો વહીવટ કરનાર સંતરામપુર તાલુકા ટીચર્સ મંડળીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ યોગ્ય લાયકાત ધરાવતા નહી હોવાનું અને શિક્ષકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળતો હોવા બાબતે ફતેપુરા તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંધના અધ્યક્ષ વિરેન્દ્રભાઈ તાવીયાડ દ્વારા જાણવા મળે છે.દેશના પ્રથમ નાગરિક એવા શિક્ષણ જગત સાથે સંકળાયેલા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોય ત્યારે અન્ય જગ્યાએ ન્યાય મળશે તેવી આશા કેવી રીતે રાખી શકાય?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Free Wi-Fi से हो सकता है बड़ा नुकसान, बैंकिंग के साथ चोरी हो सकता है आपका पर्सनल डाटा
Tips To Use Wi-Fi मेट्रो स्टेशन रेलवे स्टेशन होटल रोड पर आपने भी कई जगह Free Wi-Fi का पोस्टर देखा...
મહુવા ખાતે મહુવા ટુ મુંબઈ મુવી નું મહુવા ખાતે શૂટિંગનું શુભારંભ.
મહુવા ખાતે મહુવા ટુ મુંબઈ મુવી નું મહુવા ખાતે શૂટિંગનું શુભારંભ.
AAJTAK 2 । GEMINI HOROSCOPE । ZODIAC TODAY | मिथुन राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL|03 OCT 2023
AAJTAK 2 । GEMINI HOROSCOPE । ZODIAC TODAY | मिथुन राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL|03 OCT 2023
Atiq Ahmed की हत्या के बाद बिहार के इस जिले में हाई अलर्ट पर रेल पुलिस, स्टेशन के चप्पे-चप्पे पर पुलिस तैनात
उत्तर प्रदेश के प्रयागराज में गैंगस्टर अतीक अहमद के साथ उसके भाई अशरफ की गोली मारकर हत्या के...
આઇ.પી.એલની રોયલ ચેલેન્જર બેંગલોર(RCB)-લખનઉ સુપર જાઇન્ટસ (LSG) વચ્ચે રમાનાર ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ મેચનો સટો રમતાં સ્ટ્ટૉડિયાને રૂ.૫૦૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભાભર, બનાસકાંઠા પોલીસ.
આઇ.પી.એલની રોયલ ચેલેન્જર બેંગલોર(RCB)-લખનઉ સુપર જાઇન્ટસ (LSG) વચ્ચે રમાનાર ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર...