જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં લોક સંપર્ક કરવામાં આવેલ,જેમાં ધારાસભ્ય ઉપસ્થિત.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આયોજીત *મારૂ બુથ મારૂ ગૌરવ* અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ખંભાળિયા બજાર માં લોકસંપર્ક કરવામાં આવેલ.જેમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ,જીલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ યાસીનભાઈ ગજ્જન,જીલ્લા કોંગ્રેસ પ્રભારી સારાબેન મકવાણા, મહિલા કોંગ્રેસ પ્રભારી હીનાબેન ચોવટિયા કોંગ્રેસ અગ્રણી એભાભાઈ કરમુર,નાગાજણભાઇ ગઢવી, જીવાભાઈ કનારા,છાયાબેન કુવા, કાંતિભાઈ નકુમ,સુમિતભાઈ મકવાણા,સંજયભાઈ આંબલીયા,હિતેષભાઇ નકુમ,કપિલભાઈ ત્રિવેદી, અબ્બાસભાઈ ઘાવડા, કવિતાબેન ત્રિવેદી યુવરાજસિંહ વાઢેર અને સ્થાનિક આગેવાનોએ કોંગ્રેસ પક્ષના આઠ વચનોની પત્રિકાનું લોક સંપર્ક કરી વિતરણ કરેલ...