સિહોરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરી રહ્યુ છે. આજે તેમની 106મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાલજીનો જન્મ આ દિવસે એટલે કે 25 સષ્ટેમ્બર 1916 ના રોજ ચુપીના મથુરામાં થયો હતો વિક્રમભાઈ નકુમે કહ્યું કે “અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ. ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે આજે સિહોર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ ખાતે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય ના પ્રણેતા ,મહાન વિચારક પ્રમ શ્રઘધ્યેય શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની આજ જન્મજયંતી ને લઈ સિહોર શહેર ભાજપ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ