ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના:બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું.. . ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગમાં ઈન્દ્રોડા ગામના કિરણ ઠાકોર નામના વ્યકિતનું મોત થયું છે. મૃતક ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે પ્યૂનની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પલ્સર ગાડી પર આવેલા બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી તેજ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gadhada|| પીટીસી કોલેજ ખાતે ભાજપ દ્વારા 106 અને 107 વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા યોજાઈ #news
Gadhada|| પીટીસી કોલેજ ખાતે ભાજપ દ્વારા 106 અને 107 વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા યોજાઈ #news
Sawan 2023: सावन के महीने में पड़ने वाले हैं ये व्रत और त्योहार। Somvar Vrat। Rakshabandhan। Teej
Sawan 2023: हिंदू धर्म में सावन के पवित्र महीने को विशेष महत्व दिया गया है यह महीना भगवान शिव को...
ડભોઈ કાયાવરોહન ભક્તોની ભારે ભીડ ઉમટી શ્રાવણ માસની શ્રધ્ધાભેર પુર્ણાહુતી
ડભોઈ કાયાવરોહન ભક્તોની ભારે ભીડ ઉમટી શ્રાવણ માસની શ્રધ્ધાભેર પુર્ણાહુતી