મહુવા નગરપાલિકા અને ગાંધી વસાહત સ્લમ ના લોકો ની અગત્યની મિટિંગ મળી હતી
મહુવા નગરપાલિકા દ્વારા સ્લમ ના રી ડેવલપમેન્ટ માટે કામ બહાર પાડેલ હતુ જેમાં સ્લમ ના લોકો ને અનેક પ્રશ્ન હતા અને અમુક લોકો દ્વારા સ્લમ ના લોકો ને ભ્રામક વાતો કરી રી ડેવલપમેન્ટ ના કરવા જણાવ્યું હતું તેથી તે પ્રશ્નો નું નિરાકરણ આવે અને વહેલી તકે રી ડેવલપમેન્ટ નું કામ થાય તે અંતર્ગત મિટિંગ યોજાઈ હતી જેમાં ગાંધી વસાહત ના 132 સ્લમ ના લોકો ની મંજુરી છે જે હવે થોડાક સમય મા નગરપાલિકા દ્વારા ઠરાવ મુકવામાં આવશે અને ટેન્ડર બહાર પાડવામાં આવશે જેમાં જેનું ટેન્ડર ઓછું હશે તેને કામ મળશે જેથી વહેલી તકે રી ડેવલપમેન્ટ ની કામગિરી શરૂ થઈ શકે
રિપોર્ટર રાજકુમાર પરમાર
તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર