ગીર સોમનાથ : સુત્રાપાડામાં સ્વ.ડો.ભરતભાઈ બારડ ના સ્મરણ અર્થે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન
આ કેમ્પમા મોટી સંખ્યામા દદિઓએ લાભ લિધો હતો તેમજ જિલ્લાના સાંસદ રાજેશભાઇ ચુડાસમા પૂર્વ કેબિનેટ જશાભાઇ બારડ જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય રાજસીભાઇ જોટવા સહિતના ઉપસ્થિતિ રહયા હતા