અમદાવાદ શહેર, નવંગપુરા સ્વસ્તિક સોસાયટી

મ.નં.૭૬ ની સામે આવેલ દેસાઈ પાન પાર્લરની આગળ જાહેર રોડ ઉપરથી

એક ઈસમ નામે મોઈન ઈકબાલહુસેન ધલ્લાવાલા ઉ.વ.૨૪ રહે- ૬૮૧૧-૬

પાગા દરવાજાની અંદર જમાલપુર પગથીયા પાસે ગાયકવાડ હવેલી

અમદાવાદ શહેરના કબ્જામાંથી વગરપાસ-પરમીટનો ગેરકાયદેસરનો

નશીલો પદાર્થ મેફેડ્રોન નો કુલ્લે જથ્થો ૧૭.૮૫૦ ગ્રામ જેની કુલ્લે

કિ.રૂ.૧,૭૮,૫૦૦/--નો તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧,૮૬,૦૨૦/-

ની સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય સદરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી.

પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11191011220117/2022 ધી એન.ડી.પી.એસ. એક્ટ

કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબno ગુનો તા.૨૩/૦૯/૨૦૨૨ ના રોજ દાખલ

કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ.શ્રી. પી.આર.બાંગા નાઓ તરફ ડેપ્યુટ

કરેલ છે.

નોંધ: આ કામનો આરોપી અગાઉ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં

પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલ છે.

> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) શ્રી. એસ.એ.ગોહિલ પો.ઇન્સ. (૨) શ્રી વી.બી.વાધેલા પો.સ.ઇ. (૩) હે.કો.

લીયાકતઅલી જહાંગીરખાન (૪) હે.કો. મુકેશભાઈ જાયમાલભાઈ (૫) પો.કો.

અજીતસિંહ ગોવિંદસિંહ (૬) પો.કો નાગપાલસિંહ મહેન્દ્રસિંહ