શ્રીમતિ ધારીણીબેન શુક્લ શૈક્ષણિક સંકુલ માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન...

    મહેમદાવાદ શહેરમાં આવેલીડી. એ. ડિગ્રી,ડી. એ. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ શૈક્ષણિક સંકુલ ખાતે કોલેજના ટ્રસ્ટી શ્રી એવા ડો. ધારણીબેન શુક્લ દ્વારા ભૂદેવ પરિવારોને કોલેજના સંકુલમાં ગરબા ની રમઝટ બોલાવવા સૌ ભૂદેવને ભાવભીનું આમંત્રણ આપેલ છે અને તારીખ 01/10/22 ના રોજ રાત્રે 9:00 કલાકે સૌપ્રથમ માતાજી તેમજ ભગવાન પરશુરામજી ની આરતી કરી ગરબા ની રમઝટ જામશે.