વાંકાનેર યુવા ભાજપ દ્વારા રનફોર મેરેથન નું આયોજન કરવામાં આવ્યું હતુંવાંકાનેર યુવા ભાજપ દ્વારા રનફોર મેરેથન નું આયોજન કરવામાં આવ્યું હતું
વાંકાનેરમાં આજે રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સેવા સપ્તાહના ભાગરૂપે ફોર મેરેથન નું આયોજન વાંકાનેર ખાતે યુવા ભાજપ મોરચા દ્વારા કરવામાં આવ્યું
જેમાંમહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લીલી જંડી આપીને દોડ શરૂ કરવામાં
જેમાં વાંકાનેર ના ૧૨૦ વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લીધો હતો
જેનો રૂટ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુએથી શ્રી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ સુધી અને શ્રી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુએથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધી
જેમાં પ્રથમ ત્રણ નંબરને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું,(૧) ડુમાણિયા ઘનશ્યામભાઈ(૨) ધરજીયા સંજયભાઈ(૩) ડાભી કિશનભા
જ્યારે વિદ્યાર્થીની ઓમાં
પ્રથમ સ્થાન(૧) શેરસિયા નસીરાબાનુ ઈદરીશભાઈતેમજ કે.કે.શાહ હાઈ સ્કુલ, વી,એસ,શાહ સાયન્સ સ્કુલ, દોશી કોલેજ અને શ્રી અમરસિંહજી હાઇસ્કુલ ના ૧૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, આ કાર્યક્રમ નિમિત્તે
મહારાણા રાજ સાહેબ શ્રી કેસરી દેવસિંહજી ઝાલા, અમરશીભાઈ મઢવી મોરબી જિલ્લા પોલીસ સલાહ સમિતિ સભ્ય, પ્રજ્ઞાબા ઝાલા મહિલા મોરચા પ્રમુખ, કિરણબેન ચાપબાઈના, અમિતભાઈ શાહ ઉપપ્રમુખ, હિરેનભાઈ ખીરૈયા ઉપપ્રમુખ, નરેશભાઈ પરમાર એસ.સી. મોરચા મંત્રી તેમજ યુવા મોરચા ના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, નિતેશભાઈ પાટડીયા મહામંત્રી, ઋષિરાજસિંહ ઝાલા ઉપપ્રમુખ, તાલુકા યુવા મોરચા પ્રમુખ હરેશભાઇ મદ્રેસાણીયા, કિશોરસિંહ ઝાલા મહામંત્રી, મીડિયા સેલ ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડિયા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા
ડોક્ટર યોગેશભાઈ ચાવડા દોશી કોલેજના સાહેબ શ્રી એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપ્યો હતો
આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવેલ હતું.,,