લાઠી પોસ્ટના દેરડી ( જાનબાઇ ) ગામ નજીક ફરીયાદી પોતાની મોટર સાયકલ લઇ ભાવનગર રાજકોટ હાઇવે ઉપર જતા હોય તે દરમ્યાન બપોરના સાડા અગીયાર પોણા બાર વાગ્યા આસપાસ મહાદેવ હોટલ પાસે પહોંચતા કોઇ અજાણ્યો વ્યક્તી ફરીયાદીની પાછળ સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ આવી ફરીયાદીને રોકી ફરીયાદી પાસે કબુતર હોય જે બાબતે ધમકાવી ફોરેસ્ટર તરીકેની ખોટી ઓળખ આપી જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદી પાસે રહેલ રોકડા રૂપીયા ૪૦૦ / - તથા વિવો કંપીનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ .૩૦૦૦ / - તથા હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના રજી.નં. GJ - 10 - DC - 5455 ની કિ.રૂ. , ૧૫૦૦૦ / - ની લુંટનો ગુન્હો આચરી નાસી ગયેલ હોય તા .૨૩ / ૦૯ / ૨૦૨૨ મ્હે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ , અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ શરીર સબંધી તથા મીલ્કત વિરૂધ્ધના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે . વિસ્તારમા સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાઠી પોસ્ટે ગુ.ર.નં ૧૧૧૯૩૦૩૪૨૨૦૫૨૦/૨૦૨૨ IPC કલમ ૩૯૨,૧૭૦,૫૦૪ મુજબનો ગુન્હો તા ૨૦૦૯।૨૦૨૨ ના બપોરના સાડા અગીયાર પોણા બારેક વાગ્યા આસપાસ બનેલ હોય જે ગુન્હાના કામના આરોપીને શોધવા માટે ઢસા થી લઇ આટકોટ સુધીના અલગ અલગ ગામના ૨૦ જગ્યાના સી.સી.ટી.વી કેમેરા ચેક કરી તે આધારે આરોપીના મોટર સાઇકલના નંબર મેળવી જે આધારે પોકેટકોપમા સર્ચ કરી આરોપીની વિગત મેળવી જે આધારે અંગત બાતમીદારોના માધ્યમથી આરોપીનો મોબાઇલ નંબર મેળવી લોકેશન આધારે લુંટમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી એક ઇસમને પકડી પાડી અનડીટેકટ લુંટના ગુન્હા નો ભેદ ઉકેલતી લાઠી સર્વેલન્સ ટીમ પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) કલ્પેશભાઇ ઉર્ફે કલો બાબુભાઇ દલસાણીયા ઉ.વ .૨૫ ધંધો હીરાકામ રહે કંથારીયા તા.વલ્લભીપુર જી.ભાવનગર પકડાયેલ મુદામાલ ( ૧ ) લુંટમાં ગયેલ મો.સા. એક કાળા કલરનુ સ્પ્લેન્ડર પ્લસ જેના જી GJ 10 DC 5455 જેની કિ.રૂ. ૧૫,૦૦૦ / ( ૨ ) લુટમાં ગયેલ વિવો કંપીનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ. 3,000 / ( ૩ ) રોકડા રૂપીયા ૪00 / ( ૪ ) આરોપીનું મો.સા. જેના રજી ન GJ - 04 - DR - 9759 જેની કિ.રૂ. ૧૫,૦૦૦ / ( ૫ ) આરોપીનો સેમસંગ કંપીનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ. ૫,૦૦૦ / પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ આરોપી વલ્લભીપુર પોસ્ટેનો લીસ્ટેડ પ્રોહી બુટલેગર છે . અને આરોપી વિરુધ્ધ વલ્લભીપુર પોસ્ટે નીચે મુજબના ગુનાઓ રજી થયેલ છે . પોલીસ સ્ટેશન વલ્લભીપુર પો.સ્ટે વલ્લભીપુર પો.સ્ટે વલભીપુર પો.સ્ટે વલ્લભીપુર પો.સ્ટે વલ્લભીપુર પો.સ્ટે વલ્લભીપુર પો.સ્ટે ગુ.ર.ન | ૧૫૧૮૭૬૫૨૧૦૩૦૪૨૦૨૧ ૧૧૧૯૦૦૬૫૨૧૦૫૨ , ૨૧ ૧૧૧૯૬૫૨૧૩૮૨૦૨૧ ૧૧૧૯૮૦૬૫૨૧૦૭૧૯/૨૦૩૧ જધા ૧૨ મુજબ પ્રોડી ૭ ૬૫ ( એ ) ( એ ) મુજબ પૌરી -૬૫ ( ) ( એ ) મુજબ આઈ.પી ,, સી , ૩૨૪,૫૦૪,૫૦૬ ( ૨ ) , જી પી . ૧૩૫ મુજબ ૧૧૯૦,૫૨૦૨૦૨૧ પ્રોડી ૪૬૫ ( એ ) ( એ ) મુજબ ૧૧૧૯૮૦ : ૫૨૨૦૩૩૭/૨૦૨૨ પ્રોહી ૭૦૦ ( ૧ ) ( બી ) મુજબ કલમ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમરસિંહ સાહેબની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની રાોતરા ટીમ તથા લાઠી પોલીરા ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.