જગત જનની મા અંબાની આરાધના ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રી, ગુજરાતીઓ હંમેશાં નવરાત્રિની રાહ જોઈને બેઠા હોય છે અને છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિ સાદગી પૂર્વક થઈ હતી. પરંતુ આ વર્ષે કોરોનાને અસર જોવા ન મળતી હોવાથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાના બે વરસ બાદ કડી શહેરમાં સોસાયટીઓ, કડીના ગામડાઓ, તેમજ શેરીઓમાં નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેવામાં કડીના ભટાસણ ગામે પણ માં વારાહી ના સાનિધ્યમાં નવરાત્રીનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે ગામલોકોમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભટાસણ ગામે NRI પરિવારો પણ ગરબા રમવા પધારે છે. ભટાસણ ગામની દીકરીઓને ભેટ આપે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતની શાકમાર્કેટમાં લમ્પીગ્રસ્ત ગાયો ફરતા હોવાની ફરિયાદો : નગરપાલિકા પ્રત્યે રોષ.
ખંભાતની શાકમાર્કેટમાં ઇજાગ્રસ્ત તેમજ લમ્પીગ્રસ્ત ગાયો ફરતા હોવાની ફરિયાદો ઉઠી છે.જેનાથી શાક...
રાધનપુર કલ્યાણપુરા ગામ ખાતે મતદાન માટે સતત સવારથી જ લાઈનો | SatyaNirbhay News Channel
રાધનપુર કલ્યાણપુરા ગામ ખાતે મતદાન માટે સતત સવારથી જ લાઈનો | SatyaNirbhay News Channel
Breaking News: Arvind Kejriwal की जमानत पर कल Supreme Court सुनाएगा बड़ा फैसला | Aaj Tak News
Breaking News: Arvind Kejriwal की जमानत पर कल Supreme Court सुनाएगा बड़ा फैसला | Aaj Tak News
સુરેન્દ્રનગરની એસઓજી પોલીસે છળકપટથી કે ચોરીથી મેળવેલા તાંબા પિત્તળના વાસણો સાથે શકમંદ શખ્સને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગરની એસઓજી પોલીસે છળકપટથી કે ચોરીથી મેળવેલા તાંબા પિત્તળના વાસણો સાથે શકમંદ શખ્સને ઝડપી...
जम्मू-कश्मीर से राष्ट्रपति शासन हटा:2018 से था केंद्र का शासन; आज उमर CM पद की शपथ ले सकते हैं
जम्मू-कश्मीर में नई सरकार के गठन से पहले राष्ट्रपति शासन हटाने का आदेश रविवार देर रात जारी किया...