મહુવા પ્રથમ વખત મહુવા પાસેના
કતપર ગામે ભવાની માતા ના
સાનિધ્ય માં પૂજ્ય મોરારિબાપુ ના
મુખે થી શ્રી રામકથા માનસ માં તું
ભવાની નો પ્રારંભ તા. 24/9 ને
શનિવારે થઈ રહ્યો છે. મોરારિબાપુ
દ્વારા 904મી રામકથાનો પ્રારંભ
સાંજે 4 કલાકે થશે.
ચીમનભાઈ વાધેલા, સ્વ.
પ્રવીણભાઈ વાઘેલા, વાઘેલા
પરિવાર આયોજિત રામકથા માનસ
માં ભવાની ના પ્રારંભ પૂર્વે
રામકથા ની પોથીયાત્રા બપોરે 2
કલાકે શ્રી ભવાની મંદિરથી વાજતે
થયેલ છે. કથા સ્થળ ખાતે મંડપ
શમીયાન્નો, ભોજન પ્રસાદ માટે
તથા વિવિધ વ્યવસ્થાઓ શ્રોતાગણ
માટે કરવામાં આવી છે. સ્વયંસેવકો
ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ
નવ દિવસીય રામકથા માં દેશ
વિદેશથી પધા૨ના૨ શ્રોતાજનો માટે
કોઇ પુછ પરછ કે કામગીરી માટે
રામકથા કાર્યાલય કપોળ બોર્ડીંગ
શેઠ એમ.એન.હાઇસ્કુલ સામે
કાર્યરત કરવામાં આવેલ છે.
ગાજતે નીકળી રામ કથા સ્થળે હવે લાઇફ થઇ
સરળ.
પહોંચશે. ત્યાર બાદ રામકથા નો
પ્રારંભ થશે. રામકથા ને લગતી
તમામ તૈયારી ઓ હવે પૂર્ણ