રોટરી ડીવાઈન ડીસાનો સ્થાપના દિવસ ઉજવ્યો..

રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા ચાર્ટર ડેની ઉજવણી નિમિત્તે આશાકિરણ સ્કૂલના બાળકોને સ્કૂલ યુનિફોર્મ તરીકે ટીશર્ટ નું વિતરણ કરવામાં આવ્યું..

અને સાથે ક્લબને બે વર્ષ પૂર્ણ થવાથી કેક કટીંગ અને સ્વીટનું વિતરણ કરવામાં આવ્યું..

જેમાં ટીશર્ટ ના દાતા અરવિંદભાઈ શાહ હતા અને કેક ના દાતા રોટે.ફાલ્ગુનીબેન ઠક્કર હતા..

આ કાર્યક્રમ આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ( ચાર્ટડ પ્રમુખ ) ની ઉપસ્થિતિ માં પ્રમુખ રોટે. ડાક્ટર બિનલબેન માળી, મંત્રી રોટે. હિનલબેન અગ્રવાલ, ડૉક્ટર વર્ષાબેન કાંતાબેન , ગીતાબેન અલ્પાબેન , અરુણાબેન ફાલ્ગુનીબેન , વીણાબેન અભિલાષાબેન વગેરેએ હાજર રહી ને સ્થાપના દિવસને સફળતાથી ઉજવ્યો હતો..