કલોલ : કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા આજે અંબિકા બસ સ્ટેન્ડ પાસે 25 જેટલી રિક્ષાઓને નરેન્દ્ર મોદીના ફોટાવાળા હુડ લગાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, કલોલમાં ટોટલ 200 જેટલી રિક્ષાઓને આવી રીતે પ્રધાનમંત્રીના ફોટા સાથેના હુડ આગામી સમયમાં લગાવવાના છે. જેમાંથી હાલ દરરોજ 25 જેટલી રિક્ષાઓને લગાવામાં આવે છે. કલોલમાં રીક્ષા ડ્રાઇવરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા મધ્યમ વર્ગના પરિવાર જેવો આ ખર્ચો કરી શકે તેમ ન હતા. તેવા લોકો માટે આ એક અવસરની જેમ પ્રોગ્રામ લાગ્યો. તેમજ મધ્યમ વર્ગના પરિવારના ડ્રાઇવરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પત્નીની હત્યા કરી ભાગેલો આરોપી દાહોદ થી ઝડપાયો
અમદાવાદના નારોલ ખાતે પત્ની ની હત્યા કરી ભાગેલો આરોપી પતિ દાહોદ થી ઝડપી પાડયો ટ્રેન મા ભાગેલા પતિ...
UP Flood News: बारिश के बाद Varanasi में रेलवे स्टेशन से BHU तक हर तरफ पानी ही पानी | IMD | Aaj Tak
UP Flood News: बारिश के बाद Varanasi में रेलवे स्टेशन से BHU तक हर तरफ पानी ही पानी | IMD | Aaj Tak
গড়ভঙা সংৰক্ষিত বনাঞ্চলৰ বেহাৰবাৰীত বন বিভাগৰ উচ্ছেদ অভিযান; ১৪ টা গৃহ ধ্বংস
আজিৰ খবৰ, গুৱাহাটী , ৪ আগষ্ট, ২০২২ : মুখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাই পাৰিপাৰ্শ্বিক ভাৰসাম্য...
কেন্দ্ৰীয় চৰকাৰে অসমৰ ৬জনগোষ্ঠীক জনজাতিকৰণ প্ৰদানৰ ক্ষেত্ৰত পুনৰ প্ৰতাৰণা কৰাক লৈ প্ৰতিক্ৰিয়া মটক যুৱ ছাত্ৰ সন্মিলনৰ উপদেষ্টা ধৰণী গোহাঁইৰ
কেন্দ্ৰীয় চৰকাৰে অসমৰ ৬জনগোষ্ঠীক জনজাতিকৰণ প্ৰদানৰ ক্ষেত্ৰত পুনৰ প্ৰতাৰণা কৰাক লৈ...
સુરતમાં મતદાનને લઈ ચૂંટણી તંત્રએ EVM મશીનની ફાળવણી શરૂ કરી.
સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર આગામી તા. 1લી ડિસેમ્બરે મતદાન અને તા. 8મી...