સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ થી ચાલતા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હજુ રવિવારે જ છોટાહાથી માં એકાએક આગ લાગવાની ઘટના બની છે તેમાં પિતાને પુત્ર ભોગ લેવાયો છે ત્યારે ફરી વાર આજે વહેલી સવારે લીબડી નવયુગ સોસાયટી પાસે મારુતિ વેન કાર અચાનક જ સળગતા તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરો તેમજ ડ્રાઇવર નો આબાદ બચાવ થયો છે મારૂતિ કાર બળીને ખાખ થઈ જવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા અને સંજેલી તાલુકા માં 27 કરોડ ના રસ્તા ની મંજૂરી. દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ભલામણ કરી હતી.
છેવાડા ના વિસ્તારો ને મુખ્ય રસ્તા સુધી જોડાશે.
ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય અને...
*માર્ગ સલામતી જાગૃતિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ગાંધીનગર ખાતે ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૨’ એનાયત કરાયા
સ્વૈચ્છિક વ્યક્તિ, સંસ્થા અને સીટિ-ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતારૂા.૧.૨૫...
Health Benefits Of Eating Chana | कौन सा चना आपके शरीर के लिए बेहतर - कच्चा,अंकुरित, उबला हुआ
Health Benefits Of Eating Chana | कौन सा चना आपके शरीर के लिए बेहतर - कच्चा,अंकुरित, उबला हुआ