સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ થી ચાલતા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હજુ રવિવારે જ છોટાહાથી માં એકાએક આગ લાગવાની ઘટના બની છે તેમાં પિતાને પુત્ર ભોગ લેવાયો છે ત્યારે ફરી વાર આજે વહેલી સવારે લીબડી નવયુગ સોસાયટી પાસે મારુતિ વેન કાર અચાનક જ સળગતા તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરો તેમજ ડ્રાઇવર નો આબાદ બચાવ થયો છે મારૂતિ કાર બળીને ખાખ થઈ જવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Huge Quantity of Banned Drugs burnt by Darrang Police
Huge Quantity of Banned Drugs burnt by Darrang Police
મહુવા સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ, હરિભક્તોએ જૂના મંદિરની મૂર્તિઓને લઈને કર્યો વિરોધ
મહુવા-ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી...
Gujarat Politics | CM Bhupendra Patel અને BJP પ્રદેશ અધ્યક્ષ CR Patil જશે Delhi | News In Gujarati
Gujarat Politics | CM Bhupendra Patel અને BJP પ્રદેશ અધ્યક્ષ CR Patil જશે Delhi | News In Gujarati