વઢવાણ શહેરના શિયાણી પોળ વિસ્તારમાં આઠ વર્ષની બાળાને ભાગ અપાવવા લઈ જઈ અને છેડતી કર્યા નો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર વઢવાણમાં છેડતી ના અનેક બનાવો સામે આવી રહ્યા છે આને નાની વયથી લઈ અને મોટી ઉંમરના સુધી તેમની નજર ખરાબ હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વઢવાણ શિયાણી પોળ વિસ્તારમાં રહેતી અને ત્યાં જ શાળામાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળા સાથે ચાલ તને ભાગ અપાવું તેવું જણાવી અને બાળકને ભાગ લેવા અને આપવા બાબતે લઈ જઈ અને અડપલા કરી અને છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આ બનાવની જાણકારી મળતા તેના માતા પિતાએ તાત્કાલિક અસરે વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને તાત્કાલિક અસરે આ છેડતી કરનાર આરોપીને ઝડપી પાડવા માટે વઢવાણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સામજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી. મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ સંપન્ન
શ્રેષ્ઠ સમાજના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન મહત્ત્વપૂર્ણ : જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી....
पहा कोठे व कोणी केले गांजा व चरस विक्री करणाऱ्यांना अटक
शिरूर पोलिसांकडून गांजा व चरस विक्री करणाऱ्या आरोपींना अटक केली असून १लाख २७ हजार रुपयांचा...
एक पेड़ मां के नाम’ अभियान अन्तर्गत वृक्षारोपण
एक पेड़ मां के नाम’ अभियान अन्तर्गत वृक्षारोपण
बूंदी। मेडिकल कॉलेज के छात्रों को पर्यावरण...
વાવાઝોડું કયા કયા વિસ્તારોને ધમરોડશે???
વાવાઝોડું ક્યાં વિસ્તારોને ઘમરોડશે?
ગુજરાત
ભારતીય હવામાન ખાતા તરફથી અપાયેલી જાણકારીમાં કહેવાયું...
নামটি জ্ঞানজ্যোতি বিদ্যাপীঠত জ্ঞানজ্যোতি বঁটা ২০২২ প্ৰদান ।
নামটি খেজুৰিতল জ্ঞানজ্যোতি বিদ্যাপীঠত শিক্ষক দিৱস উদযাপন । শিক্ষক দিৱসৰ লগত সংগতি ৰাখি বৰপাত্ৰদ'ল...