વઢવાણ શહેરના શિયાણી પોળ વિસ્તારમાં આઠ વર્ષની બાળાને ભાગ અપાવવા લઈ જઈ અને છેડતી કર્યા નો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર વઢવાણમાં છેડતી ના અનેક બનાવો સામે આવી રહ્યા છે આને નાની વયથી લઈ અને મોટી ઉંમરના સુધી તેમની નજર ખરાબ હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વઢવાણ શિયાણી પોળ વિસ્તારમાં રહેતી અને ત્યાં જ શાળામાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળા સાથે ચાલ તને ભાગ અપાવું તેવું જણાવી અને બાળકને ભાગ લેવા અને આપવા બાબતે લઈ જઈ અને અડપલા કરી અને છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આ બનાવની જાણકારી મળતા તેના માતા પિતાએ તાત્કાલિક અસરે વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને તાત્કાલિક અસરે આ છેડતી કરનાર આરોપીને ઝડપી પાડવા માટે વઢવાણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত গণেশ চতুৰ্থী উদযাপন
গোলাঘাটৰ জোনাকী নগৰৰ ১৪২ নং চি আৰ পি এফৰ শিবিৰত গণেশ চতুৰ্থী উদযাপন কৰে । শিবিৰৰ গণেশ...
इनर व्हील क्लब ने किये दो चप्पल रखने के स्टैंड आईसीयू वार्ड में
इनर व्हील क्लब की ओर से शनिवार को सेवाभावी कार्यक्रम के तहत पंडित बृज सुंदर शर्मासामान्य...
Jammu-Kashmir News: Poonch Terror Attack के बाद Droupadi Murmu से मिले Army Chief Manoj Pandey
Jammu-Kashmir News: Poonch Terror Attack के बाद Droupadi Murmu से मिले Army Chief Manoj Pandey
વડોદરા: પર્યાવરણ કો બચાના હૈ યહ સંદેશ જન-જન તક પહોચાના હૈ ના ઉદ્દેશ્ય સાથે વુક્ષ છોડ વિતરણ કાર્યક્રમ
વડોદરા: પર્યાવરણ કો બચાના હૈ યહ સંદેશ જન-જન તક પહોચાના હૈ ના ઉદ્દેશ્ય સાથે વુક્ષ છોડ વિતરણ કાર્યક્રમ