સારોલી-ઓલપાડને જોડતા બ્રિજની ૯૦ ટકા કામગીરી પૂર્ણ સારોલી- ઓલપાડને જોડતા બ્રિજ પર ગાબડુ પડવાના કારણે મોટા વાહનને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જ્યારે તેની બાજુમાં નવો ઓવરબ્રિજ બનાવવાની ચાલતી કામગીરી ઝડપથી પુરી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. તેના પગલે ૯૦ ટકા કામગીરી પુરી કરી દેવામાં આવી છે. તેમજ વિધાનસભાની ચૂંટણી પુરી થયાના થોડા દિવસો બાદ આ બ્રિજનુ લોકાર્પણ કરવા માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારાકંપનીમાંથી કોપરનીકોયલ ચોરીનાગુનામાં ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા 
 
                      વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારાકંપનીમાંથી કોપરનીકોયલ ચોરીનાગુનામાં ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા
                  
   ચોટીલા પગપાળા સંઘના યાત્રાળુંઓને લસ્સીનું વિતરણ  
 
                      ખંભાત તાલુકાના નગરા ખાતેથી રાવળ સમાજના યાત્રાળુઓનો ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે પગપાળા...
                  
   ঢকুৱাখনাত অৱসৰপ্ৰাপ্ত গাওঁপ্ৰধানসকলক বিদায়...  
 
                      ঢকুৱাখনাত অৱসৰপ্ৰাপ্ত গাওঁপ্ৰধানসকলক বিদায় সম্ভাষণ অনুষ্ঠান।
                  
   11 વર્કરોએ લેબર શોષણ થતું હોવાની એડવોકેટ મારફતે લેબર ઓફિસમાં ફરિયાદ કરી 
 
                      11 વર્કરોએ લેબર શોષણ થતું હોવાની એડવોકેટ મારફતે લેબર ઓફિસમાં ફરિયાદ કરી
                  
   સુરતની 1932 શાળાના 5 લાખ વિદ્યાર્થીઓએ વાલીઓને મતદાન માટે સંકલ્પબધ્ધ કર્યા 
 
                      સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાન સભા યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે...
                  
   
  
  
  
  
   
  