જિલ્લા રોજગાર કચેરી , અમરેલી દ્વારા તા .૨૬ સપ્ટેમ્બરે રોજગાર / એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે જિલ્લા રોજગાર કચેરી , અમરેલી દ્વારા તા.ર ૬ સપ્ટેમ્બર , ૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ ખાતે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને રોજગાર / એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે . આ કાર્યક્રમમાં સાંસદશ્રી , પદાધિકારીશ્રીઓ , અધિકારીશ્રીઓ તથા મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહેશે . આ કાર્યક્રમ અંગે વધુ વિગત , માર્ગદર્શન અને માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી , સી બ્લોક , પહેલા માળે , બહુમાળી ભવન , રાજમહેલ કમ્પાઉન્ડ , અમરેલીનો સંપર્ક ( ૦૨૭૯૨ ) ૨૨૩૩૯૪ કરવો . વધુમાં સંબંધિત તમામને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે . રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কামাখ্যা ৰেল ষ্টেশ্যনৰ পৰা কামাখ্যা মন্দিৰলৈ হ'ব নতুন ৰ'পৱে
কামাখ্যা ৰেল ষ্টেশ্যনৰ পৰা কামাখ্যা মন্দিৰলৈ হ'ব নতুন ৰ'পৱে ব্যৱস্থা। ইয়াৰ বাবে ইতিমধ্যেই...
এজন সাধুৰ অসাধাৰন কথা
বিগত ৪০ বছৰ ধৰি এনেদৰেই এখন হাত ওপৰলৈ দাঙি আছে অমৰ ভাৰতী নামৰ সাধুগৰাকীয়ে। ভগৱান শিৱক...
સિહોર પોલીસ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શિહોર પોલીસ દ્વારા સિહોરના ફાયરિંગ બટ ખાતે શિહોર પોલીસ સ્ટેશનના...
અમરેલી રૂરલ પોલીસે ગુમ થયેલ આઇસર ટ્રક શોધી કાઢી | Divyang News
અમરેલી રૂરલ પોલીસે ગુમ થયેલ આઇસર ટ્રક શોધી કાઢી | Divyang News