પાટણ જીલ્લા ના સમી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર નો ચાર્જ સંભાળતા અમરસિંહ ચૌધરી એસીબીના હાથે ઝડપાયા, મિલકત ની નોંધો કાઢી આપવા માટે એક લાખ ની રિસ્વત માંગી હતી જે લેતા રંગે હાથ ઝડપાયા..