ભાવનગર શહેરના હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા મેનેજરે કારીગરોને પગાર કરવા માટે લોકરમાં રાખવામાં આવેલા રોકડા રૂપિયા ની ચોરી કરી નાસી છૂટવાના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હાનાં આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂ.૧૧,૬૮,૯૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી