ભાવનગર, વિજયરાજનગર,આદિત્ય કોમ્પ્લેકસમાં આવેલ શ્રી હરિ જેમ્સવાળા મનિષભાઇ હરેશભાઇ ધામેલીયા રહે.કાળીયાબીડ, ભાવનગરવાળાએ તેની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતાં મેનેજર વિવેક મનજીભાઇ દિયોરા રહે.ભાવનગરવાળો ગઇ તા.૦૯/૦૯/૨૦૨૨ના રોજ હિરાનાં કારીગરોનાં પગાર માટે ઓફિસની તિજોરીમાં રાખેલ રોકડ રૂ.૧૮,૫૧,૦૦૦/-ની ચોરી કરી ભાગી ગયેલ હોવા અંગેની ફરિયાદ જાહેર કરતાં નિલમબાગ પો.સ્ટે. ગુન્હો દાખલ કરવામાં આવેલ. ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સાગરભાઇ જોગદિયા પો.હેડ કોન્સ., એલ.સી.બી.,ભાવનગર નાંઓને મળેલ માહિતી મળેલ કે, આ ગુન્હાનાં કામનાં આરોપી વિવેક મનજીભાઇ દિયોરા રહે.વિદ્યાનગર, ભાવનગરવાળો ભાવનગર, યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ વિશાલા પાર્ક સામે ઝાડવા નીચે બેઠો છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં વિવેક મનજીભાઇ દિયોરા ઉ.વ.૩૩ ધંધો- હિરાની ઓફિસમાં મેનેજર તરીકે રહે.મકાન નં.૧૧૧,અભિષેક બિલ્ડીંગ, વિદ્યાનગર, ભાવનગર વાળો હાજર મળી આવેલ.તેની પાસે રહેલ કાર્બન બ્લેક કલરનાં થેલામાંથી કુલ રૂ.૧૧,૩૮,૯૪૦/-નાં દરની અલગ-અલગ ભારતીય ચલણી નોટો તથા અલગ-અલગ કંપનીનાં મોબાઇલ-૦૩ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૧,૬૮,૯૪૦/- નો મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરી તેને આગળની કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লাকুৱাৰ আমলখি দেওশালত লখিমী আদৰা উৎসৱ উদযাপন
ঐতিহ্যমণ্ডিত আমলখি দেওশালত টাই আহোম সাংস্কৃতিক পৰিষদৰ উদ্যোগত আৰু ৰাইজৰ সহযোগত আজি...
তিনিচুকীয়াৰ কৰ্দৈগুৰিৰ বৰগড়া ৰাজহুৱা খেলপথাৰত অনু্ষ্ঠিত হোৱা ২৫ সংখ্যক আন্ত:জিলা ছিনিয়ৰ মহিলা ফুটবল প্ৰতিযোগিতাৰ সফল সামৰণি
শুক্ৰবাৰে তিনিচুকীয়াৰ বৰগড়া ৰাজহুৱা খেলপথাৰত অনু্ষ্ঠিত হোৱা ২৫ সংখ্যক আন্ত:জিলা ছিনিয়ৰ মহিলা...
आकराभट्टा हाउसिंग बोर्ड कॉलोनी का मामला
सीवरेज लाइन डालने के बाद सड़क को दुरुस्त करने में की लीपापोती नतीजा मामूली बारिश में ही बिखरी यह...
Israel : प्रधानमंत्री नेतन्याहू के ख़िलाफ़ अपने ही लोग सड़कों पर क्यों उतरे... (BBC Hindi)
Israel : प्रधानमंत्री नेतन्याहू के ख़िलाफ़ अपने ही लोग सड़कों पर क्यों उतरे... (BBC Hindi)
दीपावली पर 251 बच्चों को बितरित किए आतिशबाजी और मिठाई के पैकेट
दीपावली पर 251 बच्चों को बितरित किए आतिशबाजी और मिठाई के पैकेटबूंदी। रोटरी क्लब और रोटरेक्ट क्लब...