સિહોર તાલુકા અને શહેર દ્રારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં 72 માં જન્મ દિવસે દ્વારા સેવા પખવાડિયું ઉજવવાના ભાગરૂપે સિહોરનાં ગોપીનાથજી મહિલા કૉલેજમાં હિમોગ્લોબિન ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગોપીનાથજી મહિલા કૉલેજમાં "હિમાંગ્લોબિન ચેક અપ કેમ્પ” ભાવનગર જિલ્લા ભા. જ.પા. અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા તથા ભાવનગર જિલ્લા ડોક્ટર્સ સેલનાં પ્રમુખ ડૉ. અનિલભાઈ ત્રિવેદી, લાયન્સ કલબનાં પ્રમુખ તથા સિહોર તાલુકા ડૉક્ટર સેલનાં કન્વીનર ડો પ્રશાંત. બી. આસ્તિક તથા સિહોર શહેર ડૉક્ટર સેલનાં કન્વીનર ડો.પ્રતાપ સિંહ સરવૈયા, ડો દિગેશભાઈ ઉપાધ્યાય ઉદયભાઈ વિસાણી, ગોપીનાથજી કૉલેજના માર્ગદર્શક પ્રો.ર્ડૉ. દિલીપભાઈ જોષી તથા ગોપીનાથજી કૉલેજનાં પ્રિન્સિપાલ યોગેશભાઈ જોષી, સ્ટાફ અને સિહોર શહેર મહિલા મોરચાનાં સોનલબેન જોષી, તાલુકા મોરચાનાં વિમલાબેન ગોહિલ, સિહોર નગરપાલિકાનાં માજી પ્રમુખ દીમિબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
The Kerala Story को 'द कश्मीर फाइल्स' के डायरेक्टर का सपोर्ट, विवेक अग्निहोत्री ने दिया शशि थरूर को करारा जवाब
Vivek Agnihotri Reacts On Shashi Tharoor Tweet Over The Kerala Story Controversy: विपुल शाह की...
অভিনেত্ৰী ৰিভা আৰোৰাই লাভ কৰিলে NQA National Award
১২ বছৰীয়া অভিনেত্ৰী ৰিভা আৰোৰাই লাভ কৰিলে "NQA National Award"
BANAS RIVER/ બનાસ નદી માં આવ્યા નવા નીર..
BANAS RIVER/ બનાસ નદી માં આવ્યા નવા નીર..