પડધરી તાલુકા તલાટી કમ મંત્રીમંડળ ની કારોબારી મિટિંગમાં સર્વનું મતે ડી એમ ગઢવી તલાટી મંત્રીશ્રીને પડધરી તાલુકા મંડળના પ્રમુખ તરીકે ચુંટવામાં આવેલ છે