શ્રી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પોરબંદર અંતર્ગત ચાલી રહેલ NMHP NCD Cell તરફથી ગુડ શેફર્ડ સ્કૂલ છાંયા ખાતે એક માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામા આવ્યું, જેમાં હોસ્પિટલના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મનિષકુમાર મારુ તથા સોશિયલ વર્કર હેતલબેન મોઢા હાજર રહ્યા હતા. અને સ્કૂલના બાળકો ને માનસિક સ્વાસ્થ્ય અંગેની માહિતી આપી હતી,
શ્રી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પોરબંદર અંતર્ગત ચાલી રહેલ NMHP NCD Cell તરફથી ગુડ શેફર્ડ સ્કૂલ છાંયા ખાતે એક માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામા આવ્યું,

