નોકરી-ધંધાની બાબતો અંગે પ્રગતિકારક

યોગ્ય મદદ મેળવી શકશો, કૌટુંબિક ક્ષેત્રે સમજણ સધાય.

વૃષભ

ધીમું અને અલ્પ ફળ મળતું જણાશે, મિત્રની મદદ મેળવી શકશો, લાભની આશા ફળતી લાગે.

મિથુન

સમસ્યાઓ કે તણાવમાંથી બહાર આવી શકશો, ધીરજના ફળ મીઠાં સમજવા, પ્રવાસમાં વિઘ્ન.

કર્ક

આવક કરતા જાવક વધે તેવા સંજોગો, કૌટુંબિક ક્ષેત્રે કોઈ સમસ્યા જણાય, તબિયત સાચવી લેજો.

સિંહ

મનની મુરાદ પૂર્ણ કરવા પરિશ્રામ, આયોજન જરૂરી માનજો, આળસ-અહંકારને કાબૂમાં રાખજો.

કન્યા

વ્યવસાયિક પ્રગતિની આશા ફળતી લાગે, ગૃહજીવનના મતભેદ જણાય, નાણાકીય સંકળામણ અનુભવાય.

તુલા

સંયમ અને સમતોલન કેળવીને તમે જરૂર સફળ થઈ શકશો અને લાભ ઊભો કરી શકશો, ખર્ચને કાબૂમાં રાખજો, સ્નેહીથી મિલન.

વૃશ્વિક

તમારા વિરોધીઓના હાથ હેઠાં પડતા જણાય, લાભની તક સરી ન જાય તે જોજો, અકસ્માતથી સંભાળવવું.

કામિયાબી હાંસલ કરવા મક્કમ નિર્ણય અને પરિશ્રમ જરૂરી છે. આરોગ્યની કાળજી લેજો, આવક સામે ખર્ચ વધતો જણાય.

મકર

મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે, નાણાકીય બાબત હલ થાય, ગૃહજીવનમાં ગેરસમજનો પ્રસંગ.

કુંભ

પ્રગતિકારક સંજોગ જણાય, પ્રયત્નો વધતાં લાભ આવી મળે, મિત્ર-સંબંધી ઉપયોગી બને, સ્વજનથી મિલન સહકાર.

મીન

આદર્યા અધૂરાં રહેતા લાગે, વિલંબ વિઘ્નનો પ્રસંગ, નાણાકીય સંજોગો સમતોલ રહે, કૌટુંબિક કાર્ય માટે શુભ.