સુરત શહેરની સુરભી ડેરીમાં તોડફોડ કરનાર આઠ આરોપી સામે પોલીસે ધરપકડ કરી હતી.