ગીર સોમનાથમાં ગ્રામ વિકાસ એજન્સી અને આત્મા વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને પ્રાકૃતિક ખેતી વિષે તાલીમ અપાઇ

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગીર સોમનાથ.તા.૨૨: ગીર સોમનાથ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા કિશાન પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને આત્મા વિભાગના સંયુક્ત ઉપક્રમે આત્મ નિર્ભર મહિલા કિસાન બહેનોને પ્રાકૃતિક ખેતી વિષે તાલીમ આપવામાં આવી. જેમાં એન. આર.એલ.એમ. યોજના અંતર્ગત મહિલા કિસાન, પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કામગીરી કરતી બહેનો ઉપસ્થિત રહી હતી.

                                                            ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦