શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ-શકરપુર ખાતે 36માં નેશનલ ગેમ્સ અંતર્ગત રમતોત્સવ યોજાયો હતો.જેમાં રસ્સા ખેંચ, ખોખો, સહિતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું.શકરપૂર સેવા ટ્રસ્ટના પ્રમુખ, સભ્યોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.