ગુજરાત પોલીસ બેડામાં થોડા દિવસોથી બદલીઓનો દોર શરૂ થયો છે આઇપીએસ થી લઈ એસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓની અરસપરસ બદલીઓ થઈ છે સિહોર પોલીસના કે ડી ગોહિલને અરવલ્લી ખાતે મુકાયા છે ત્યારે સિહોર બ્રહ્મસમાજ ચુવા પરશુરામ ગ્રૂપ દ્વારા પીઆઇ કે ડીગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું, પીઆઇ કે ડી ગોહિલેએ નિષ્ઠાપૂર્વક અને તમામ માનવજાતને મદદરૂપ બની માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યુંહતું. જ્યારે પણ કોઈ બનાવ બને ત્યારે ખડેપગે ઉભા રહેનારપીઆઇ ગોહિલની કામગીરીને તમામ લોકોએ બિરદાવી હતી. તાલુકામાં સારી કામગીરી કરવા બદલ આજે બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રૂપ દ્રારા ફુલહાર સાથે સાફો પહેરાવી,શાલ ઓઢાડી સન્માન કર્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुकेश की मौत के बाद मासूम चार बच्चों पर से पिता का साया उठ गया,दुखद दुर्घटना खबर
मुकेश की मौत के बाद मासूम चार बच्चों पर से पिता का साया उठ गया,दुखद दुर्घटना खबर
Nitin Gadkari यांचा शेतकऱ्यांना सल्ला, ‘मी सरकार आहे म्हणून सांगतो...’ | Nagpur News | Narendra Modi
Nitin Gadkari यांचा शेतकऱ्यांना सल्ला, ‘मी सरकार आहे म्हणून सांगतो...’ | Nagpur News...
‘PM Modi has a problem when Congress provides benefits to poor’: Mallikarjun Kharge
Kharge's comments came a day after Rajasthan chief minister Ashok Gehlot announced to waive...