ગુજરાત પોલીસ બેડામાં થોડા દિવસોથી બદલીઓનો દોર શરૂ થયો છે આઇપીએસ થી લઈ એસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓની અરસપરસ બદલીઓ થઈ છે સિહોર પોલીસના કે ડી ગોહિલને અરવલ્લી ખાતે મુકાયા છે ત્યારે સિહોર બ્રહ્મસમાજ ચુવા પરશુરામ ગ્રૂપ દ્વારા પીઆઇ કે ડીગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું, પીઆઇ કે ડી ગોહિલેએ નિષ્ઠાપૂર્વક અને તમામ માનવજાતને મદદરૂપ બની માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યુંહતું. જ્યારે પણ કોઈ બનાવ બને ત્યારે ખડેપગે ઉભા રહેનારપીઆઇ ગોહિલની કામગીરીને તમામ લોકોએ બિરદાવી હતી. તાલુકામાં સારી કામગીરી કરવા બદલ આજે બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રૂપ દ્રારા ફુલહાર સાથે સાફો પહેરાવી,શાલ ઓઢાડી સન્માન કર્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Katchatheevu Island: 'कच्चातिवु पर सच बोले जाने से द्रमुक परेशान', तमिलनाडु भाजपा अध्यक्ष अन्नामलाई ने साधा निशाना; CM स्टालिन ने दिया ये जवाब
तमिलनाडु में आगामी 19 अप्रैल को होने वाले लोकसभा चुनाव से पूर्व कच्चातिवु द्वीप विवाद गरमाता जा...
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે વૃધ્ધ દંપતીને માર મારી લુંટ ચલાવી,વૃધ્ધાની હત્યા કરેલ તે અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ પકડી પાડતી અમરેલી પોલીસ.
ગુનાની વિગત_ અમરેલી જિલ્લાના મોટા સમઢીયાળા ગામે ભરવાડપરા વિસ્તારમાં હરજીભાઇ હરીભાઇ શેલડીયા પોતાના...
पाकिस्तानी डॉन भट्टी के बाद खोखर की मिथुन को धमकी:बोला- माफी मांग वर्ना पीछा नहीं छोड़ूंगा, बर्दाश्त नहीं हो रहा
भाजपा नेता और बॉलीवुड एक्टर मिथुन चक्रवर्ती को फिर से पाकिस्तान से धमकी मिली है। इस बार पाकिस्तान...
STF ने रिक्रिएट किया अतीक-अशरफ हत्याकांड का क्राइम सीन, गोलियां दागते ही दबोचे गए हमलावर; एक-एक सेकेंड NOTE
प्रयागराज : मोतीलाल नेहरू मंडलीय चिकित्सालय काल्विन के गेट पर माफिया अतीक अहमद व उसके भाई...