ખંભાતના રેલવે ફાટક પાસે નવસર્જન ટ્રસ્ટ તેમજ દલિત સમાજ દ્વારા વોટ ફોર સંવિધાન અંતર્ગત 90 મીટર લંબાઈ ધરાવતું બેનર અને 9 ફૂટ ઊંચું ઇવીએમ મશીન નમૂના સાથે આભડછેટ નાબૂદી માટે પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવ્યો છે.ચૂંટણીના ઢંઢેળામાં આભડછેટ નાબૂદી માટે નક્કર કાર્યક્રમ તેને જ કિંમતી મત આપીશું તેવા લખાણ સાથે બેનર તેમજ આભડછેટ નાબૂદ કરતા ૧૨ મુદાઓને આવરી લેતું વિશાળ ઇવીએમ મશીન પ્રદર્શન કરી રજુઆત કરી હતી.
વોટ ફોર સંવિધાન : 90 મીટર લાંબુ બેનર અને 9 ફૂટ ઊંચું ઇવીએમ નમૂના સાથે આભડછેટ નાબૂદી માટે પ્રદર્શન.
![](https://i.ytimg.com/vi/9Z5G8WW-UNI/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)