આજે તારીખ ૨૧/૦૯/૨૦૨૨ ના રોજ દાહોદ જિલ્લા આઈ.ટી. સેલના સહ સંયોજક દર્શનભાઈ દરજી દ્વારા ફતેપુરા પોલીસ મથક ના નવીન પી.એસ આઈ. સી.આર. દેસાઈ સાહેબનું ફુલહાર પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા આઈ.ટી. સેલના સહ સંયોજક દ્વારા ફતેપુરા પોલીસ મથક ના નવીન પી.એસ આઈ. સી.આર. દેસાઈ સાહેબનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું
