પેટલાદ તાલુકાના સિહોલ થી ભવાનીપુરા જવાના માર્ગ ઉપર ફોરવીલ ગાડીએ ટક્કર મારતા એક મહિલાનું મોત નીપજ્યું હતું.ગંભીર રીતે ઇજાગ્રસ્ત મણીબેન નામના મહિલાનું મોત નીપજ્યું હતું.સમગ્ર બનાવટ મહેળાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.