કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ ને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર મૃત્યુ સાથેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવે આજે પોતાનો જીવ આપી દીધો છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક જણ ભીની આંખે રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Most Expensive Phones: दुनिया के सबसे महंगे स्मार्टफोन, नंबर-1 में तो जड़ा है गुलाबी हीरा
Most Expensive Phones दुनिया के महंगे स्मार्टफोन की जब भी बात आती है तो सबसे पहला ख्याल आईफोन 16...
Unique Celebration: 38 पोतों और पड़पोतों ने मनाया दादी का 101वां जन्मदिन, हाथों से धोए पैर
जैसलमेर. पश्चिमी राजस्थान में भारत-पाकिस्तान के बॉर्डर पर स्थित जैसलमेर जिले में एक बुजुर्ग महिला...
নাৰায়ণপুৰত পীযুষ হাজৰিকাৰ ৰণনীতি
লখিমপুৰ জিলাৰ অন্তৰ্গত দেউৰী স্বায়ত্ত শাসিত পৰিষদৰ আঠটা সমষ্টিত আজিৰে পৰা ৬ নৱেম্বৰলৈকে থাকি...
કાંકરેજમાં યુવક-યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરતાં ચકચાર
કાંકરેજ તાલુકાના કંબોઇ-ઉંબરી પાસેથી પાટણ-ભીલડી રેલ્વ લાઈન પસાર થાય છે. ત્યારે બુધવારે મોડી રાત્રે...