કામરેજ મામલતદાર કચેરી ખાતે EVM મશીન મૂકી લોકો ને માહિત ગાર કરાયા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બસ સમય ગણતરીના મહિલાઓ બાકી છે વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ મામલતદાર કચેરી ખાતે લોકોને ઇવીએમ મશીન ને લઈને પૂરતી માહિતી મળી રહે તે માટે ઇવીએમ મશીન મૂકવામાં આવ્યું છે જેની મુલાકાત આમ આદમી પાર્ટીના કામરેજ વિધાનસભાના ઉમેદવારે કરી હતી અને જરૂરી માહિતી મેળવી હતી.