હારીજમા દિન પ્રતિ દિન રસ્તે રખડતા ઢોરોનો કારણે અનેક મુશ્કેલીઓ નો સામનો વાહન ચાલકો તેમજ રાહ દારીઓ ને વેપારી ને વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હારીજ મા તૉ બિન માલિકી ના પશુ તૉ જોવા મળેજ઼ શે પરંતુ હારીજ થી 1 થી 10 કિલોમીટર ના અંતરે આવતા ગામડાઓ માંથી પણ ખેડુતૉ તેમને ખેતર મા ઉભા પાકો ને નુકસાન ના પોહોંચાડે તે માટે લઇ ગામડે થી હારીજ શહેર મા દોડાવી ની મુકવા મજબુર બન્યા છે. તૉ જવાબ દાર તંત્ર યોગ પગલાં ભરે તેવી માગ ઉઠવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस राज्य के कर्मचारियों को मिला बड़ा तोहफा, सरकार ने एक झटके में बढ़ा दिया इतना DA
नई दिल्ली, बिजनेस डेस्क। 7th Pay Commission Update: केंद्र सरकार द्वारा महंगाई भत्ते में...
अयोध्या: बाइक से शव लेकर जा रहा था युवक, ब्रेकर पर गाड़ी उछली तो खुली पोल, भाग निकले संदिग्ध
यूपी के अयोध्या में एक शख्स के पॉलीथीन में बांधकर शव को ठिकाने लगाने के लिए जा रहा था लेकिन...
নুমলীগড়ত পুনৰ হাতীৰ আক্ৰমণ ।এজন লোক আহত ।
নুমলীগড়ত পুনৰ হাতীৰ আক্ৰমণ ।এজন লোক আহত ।
নুমলীগড়ত পুনৰ হাতীৰ আক্ৰমণ । আজিৰ দিনটোতে হাতীয়ে...
ગળતેશ્વર ના વડુંમથક વાડદ ખાતે બસ સ્ટેન્ડમાં વર્ષો જૂનું દબાણ હટાવવામાં આવ્યું
ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતે બસ સ્ટેન્ડમાં વર્ષોથી ખાનગી ફેમસ ભજીયા હાઉસના દુકાનદારે ગેરકાયદેસર...