વલસાડ શહેર અને 40 ગામોને જોતો અંદર પાસ બિસમાર હતા વાહન ચાલકોને ભારે હાલાકીના સામનો કરવાનો વારો આવ્યો છે. ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરમાં પ્રવેશવા માટેનો મુખ્ય અંદર પાસ બિસમાર થઈ જવા પામ્યો છે જેને લઈ ને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે સ્થાનિકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં નગર પાલિકા દ્રારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહયો છે..અંદર બ્રિજ એટલી હદે બિસમાર થઈ ગયો છે કે અંદર બ્રિજ માંથી પ્રસાર થતા વાહનોમાં બસેલા મુસાફરો ને ઉટની સવારી કરતા હોય એવું લાગે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বামুনবাৰী পঞ্চায়ত এলেকাত কেইবাটিও আঁচনিৰ শুভ উদ্বোধন কৰিলে বিধায়ক চক্ৰধৰ গগৈয়ে
বামুনবাৰী পঞ্চায়ত এলেকাত কেইবাটিও আঁচনিৰ শুভ উদ্বোধন কৰিলে বিধায়ক চক্ৰধৰ গগৈয়ে।
বামুনবাৰী...
અંબાજી ની નજદીક હડાદ ગાંમ ની ઘટના આવી સામે
- દાંતા તાલુકા ના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરતા મામલો ગરમાયો છે લગુમતી...
NEET Paper Leak मामले में Purnia से सांसद Pappu Yadav से EXCLUSIVE बातचीत | Aaj Tak News Hindi
NEET Paper Leak मामले में Purnia से सांसद Pappu Yadav से EXCLUSIVE बातचीत | Aaj Tak News Hindi
બગદાણાની હોટેલ દીપ પેલેસ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો.
બગદાણાની હોટેલ દીપ પેલેસ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો.