વલસાડ શહેર અને 40 ગામોને જોતો અંદર પાસ બિસમાર હતા વાહન ચાલકોને ભારે હાલાકીના સામનો કરવાનો વારો આવ્યો છે. ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરમાં પ્રવેશવા માટેનો મુખ્ય અંદર પાસ બિસમાર થઈ જવા પામ્યો છે જેને લઈ ને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે સ્થાનિકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં નગર પાલિકા દ્રારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહયો છે..અંદર બ્રિજ એટલી હદે બિસમાર થઈ ગયો છે કે અંદર બ્રિજ માંથી પ્રસાર થતા વાહનોમાં બસેલા મુસાફરો ને ઉટની સવારી કરતા હોય એવું લાગે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ જિલ્લા સેવા સદન ખાતે મતદાન મથકોના પૂનર્ગઠન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ| SatyaNirbhay News Channel
પાટણ જિલ્લા સેવા સદન ખાતે મતદાન મથકોના પૂનર્ગઠન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ| SatyaNirbhay News Channel
বজৰং দলৰ প্ৰতিষ্ঠা দিৱস উপলক্ষে তিনিচুকীয়াৰ জ্ঞানাংকোষ অনাথ আশ্ৰমৰ শিশু সকলক দুপৰীয়াৰ আহাৰ বিতৰণ
বজৰং দলৰ প্ৰতিষ্ঠা দিৱস উপলক্ষে তিনিচুকীয়াৰ জ্ঞানাংকোষ অনাথ আশ্ৰমৰ শিশু সকলক দুপৰীয়াৰ আহাৰ বিতৰণ
কানৈ মহাবিদ্যালয়ত প্ৰাক্তন মুখ্যমন্ত্ৰী সৰ্বানন্দ সোনোৱাল।
ডিব্ৰুগড়ত ৰাজ্যৰ প্ৰাক্তন মুখ্যমন্ত্ৰী সৰ্বানন্দ সোনোৱাল। আজি প্ৰাক্তন মুখ্যমন্ত্ৰীগৰাকীয়ে নিজে...