મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન પર સમસ્ત આહીર સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો.
આ પ્રસંગે પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડ,ગુજરાત આહીર સમાજનાં પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા,ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહીર,પૂર્વ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર, રાજકોટ મેયર શ્રી પ્રદીપભાઈ ડવ શ્રી ભગવાનદાસ પંચાલ શ્રી મયંકભાઈ નાયક અને સમગ્ર ગુજરાતના આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.