પાટણ સાંતલપુર 

સાંતલપુર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી ના દૅદી ઓને પોટીન આહાર ની કિટ વિત્રરણ કરવામાં આવ્યું 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાળા કમલ પરિવાર ના જીવણભાઈ આહીર અને ભણસાલી ટ્રસ્ટ રાધનપુર દ્વારા 97 જરૂર યાત મંદ ને ટીબી ના દૅદીને કિટ વિત્રરણ કરવામાં આવી સાંતલપુર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ પ્રસંગે જીવણભાઈ કમલ આહીર ભણસાલી ટ્રસ્ટ માંથી ગોવિંદભાઈ ઠાકોર મનસુખભાઇ પ્રજાપતિ સુપર વાઈઝર તેજશભાઈ રાજગોર સહિત ના લોકો ની ઉપસ્થિતિ કાર્યકમ યોજાયો